શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]
  • A

    $\frac{1}{{35}}$

  • B

    $\frac{1}{{14}}$

  • C

    $\frac{1}{{15}}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?

જો સરખી રીતે ચિપેલા $52$ પત્તા માંથી એક પછી એક એમ પુનરાવર્તન સાથે પત્તુ પસંદ કરવામા આવે તો $5^{th}$ પત્તુ "દિલ નો રાજા" આવે તેની સંભાવના મેળવો. 

શબ્દ $'ASSASSIN'$ ના મૂળાક્ષરોને ગમે તે રીત એક હારમાં લાવવામાં આવે છે. તો બે $S$ એક સાથે ન આવવાની સંભાવના કેટલી?

$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

જો કોઇ નિશાનને ટાંકવા માટે સફળ થવાની ત્રણ માણસોની સંભાવના અનુક્રમે $\frac{1}{2} , \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે અને તેમાંથી બરાબર બે માણસ સફળ થાય તેની સંભાવના $\lambda$ અને ઓછામાઓછા બે સફળ થાય તેની સંભાવના $\mu$  થાય તો $\lambda + \mu$ ની કિમત મેળવો.